સંયમ ને સમર્પિત થવા નીકળી હું....પણ સંબંધો નાં મેળા માં સંસ્કાર ના ટેગ પાછળ ખોવાઈ ગઈ....વર્ષો પછી ખુદ ને ખોવાયેલી પાછી મળી....સંયમ..સંસ્કાર..સમર્પણ બધું જ અકબંધ રહ્યું ...એ પણ...મેચ્યોરીટી નાં ટેગ માં....ખોવાઈ ગયા તો બસ પેલાં દિલ નાં સંબંધો....શોધખોળ ચાલું છે...કોઈ ને મળે ને તો મારી લાગણી નાં સરનામે અરજન્ટ કુરીયર કરજો પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.....લિ.તમારી સૌની વ્હાલી લાગણી....