ધીરે ધીરે તો ક્યારેક અચાનક
તું ને હું અટવાતા ગયા..!
ક્યાંક કોક મૃગજળ સમી મંજિલો ની શોધ માં તો
ક્યાંક કશેક અટપટા રસ્તા ઓ ની ખોળ માં..!
ફર્યા...રાખડયા..વિચારો ની માયાજાળ માં
એકલા એકલા...!!
એ એકલતા માં જો કોઈ અચૂક યાદ આવે તો
એ છે તારો ને મારો સંગાથ...!!!
-Hina modha