માતૃભારતી નાં આંગણે આવતાં પહેલાં નિરાશા માં ડુબી ગઈ હતી....કેટલાક દગાબાજો થી સતેજ હું થઈ ગઈ હતી...આપ જેવા મિત્રો ની મહેફિલ માતૃભારતી માં જયારે જામી ગઈ હતી....વિશ્વાસ ની વ્હાલી હૂંફ હું ત્યારે પામી ગઈ હતી...કબર નાં અહેસાસ ને હું જયારે જીવી રહી હતી....ત્યારે દોસ્તો મોત ને પણ માત હું આપી ગઈ હતી....