Gujarati Quote in Microfiction by Pranav Banker

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વહેલી સવારે 5.30 વાગ્યે મને એક અદભૂત સ્વપન, આવ્યું...સવાર નો દશ વાગ્યા નો સમય હતો, ટ્રાફિક થી ભરેલા રોડ માં , એક મોટી બસ ધીમે ધીમેથી ચાલી રહી હતી , તેના અગળના ભાગ માં , એક મોટો હાથી ધીરે ધીરે ચાલતો હતો , હું અને મારો પૌત્ર તેની સામે ની બાજુ ની ફુટપાથ ઉપર ચાલતા હતા. આ સમયે સામી બાજુએ થી ગોરો યુવાન યોગી આવી રહ્યો હતો , એણે મારી પર દૃષ્ટિ કરી અને એક ઐલોકીક ચમકારો થયો, બીજી જ ક્ષણે તેને હાથી પર નજર કરી, તે જ ક્ષણે હાથી એ તે યોગી ને નમન કરી ત્યાં જ થળી પડ્યો, અને મૃત્યુ પામ્યો,યોગી સાધુ પણ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો, આ અદભુત દૃશ્યો થી પૂરો ટ્રાફિક સ્તબ્ધ થઇ ગયો...આમ ફક્ત એક મિનીટ માં 5.31 વાગે આ સપનું પૂરું થયું.....
આ સ્વપન અંગે આપ ના મંતવ્ય..વિચારો, જણાવો. આ સ્વપ્ન માટે શું કહી શકાય...અવશ્ય આપના અભિપ્રાય દર્શાવો. આભાર...

Gujarati Microfiction by Pranav Banker : 110165110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now