મંદિર માં તમનેં શોધવા નો અર્થ નથી માધવ....કેમકે ત્યાં બધાં પથ્થર બનાવી તમનેં નમેં છે....અનેં...મંદિર ની બહાર તમનેં શોધવા ની મારી હિંમત નથી વ્હાલા માધવ....કેમકે ત્યાં બધાં પોતે પથ્થર નાં થઈ ને એકબીજા ને નમેં છે. . ...માધવ મારાં હૈયાં માં જ તું સલામત છે.....કેમકે એ જ નિર્દોષ સ્વરુપે તું મનેં ગમેં છે......