Gujarati Quote in Shayri by Anjanaba chudasam

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસવાનું કારણ મળ્યું જાણ્યું તમે,
જિંદગી ની જીંદાદીલી માણી મેં,
સ્વપ્નાઓ જીવ્યા જાણ્યું તમે,
હકીકતો સ્વીકારી જાણી મેં,
અનેરી ખુશી મારી જણાવી તમને,
કૃષ્ણ સંગ જિંદગી સ્વીકારી જાણી મેં,
જીવનની કિંમત ચૂકવી જાણી મેં,
સ્વીકારવું રહ્યું સત્ય જાણ્યું મેં.

Gujarati Shayri by Anjanaba chudasam : 110164580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now