Gujarati Quote in Jokes by Ketan

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાગડાએ માટલાને પુછ્યુ, 'તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે?






માટલાએ કહ્યુ,

"...'વેપોરાઇઝેશન' એ 'એન્ડોથર્મિક પ્રોસેસ' છે. તેમા 'ડેલ્ટા-એચ' પોઝિટીવ હોય છે. મારી 'આઉટર સરફેસ' પર 'ફાઇન પોરસ' હોય છે, જેના ઉપર 'થર્મોડાઇનેમિક કુલીંગ ઇફેક્ટ જનરેટ' થાય છે..."

આવુ સાંભળીને કાગડાએ નક્કી કર્યુ કે... 'ઘરે ગ્યુ, આજ પછી આપણે આપણા કામથી જ મતલબ રાખવો..'

Gujarati Jokes by Ketan : 110164568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now