Gujarati Quote in Quotes by Purvi Jignesh Shah Miss Mira

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવતાં...જતાં....બોલાતાં ....સંભળાતાં...કહેવાતા....ધીકકારાતાં...સમજાવાતાં....સંભળાવાતાં....ના સમજાતાં....આવેગો થી અથડાતાં...સંવેદનાઓ થી સંવારાતાં...લાગણીઓ થી ટકરાતાં....અમથાં...અમથાં.ને....અમસ્તાં...જીભે ચઢી જતાં...ને ...સાપસીડી ની જેમ કોઈ નાં મન પર થી ઉતરી પણ જતાં...આ બધાં જ સંવાદો નો સરવાળો...એટલે જ આપણાં સંબંધો નાં ગમતાં પ્રતિબિંબ નો પડછાયો.

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 109574520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now