Gujarati Quote in Shayri by Prinjal patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદાચ પ્રેમમા જ મારા ઊણપ રહી છે...
એટલે તમે મને ઠુકરાવી રહ્યા છો...
પણ ભુલ તો મારા દિલની છે...
તો કેમ તનને સજા આપી રહ્યા છો...
ગુસ્સાનો તણખો દિલમા છે...
પણ આગની સજા તનને આપી રહ્યા છો..
બુઝાવવા એ આગ સાગર સમીપ ઊભો છે..
તો કેમ અવગણી એને આસુથી તનને ભીજવી રહ્યા છો...

Gujarati Shayri by Prinjal patel : 10939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now