તારા બનાવેલ એ પે્મ ના તાજમહેલ માં કબર બની જીવુ છું હું ... યાદ આવે જો કયારેય મારી જો... તો બસ એ કબર પર ફુલ ચઢાવી યાદ કરી લે જે મને ....તારા સ્પર્શ થી કદાચ આજે, પણ દફન થયેલી એ જીદા લાશ ફરી જીવંત બની ઉઠશે.. કબર માથી તને યાદ કરી જીવન જીવવાની કોઈ આશ ફરી જાગી ઉઠશે...બસ, એકવાર એ તાજમહેલ ને તું યાદ કરી તો જોજે.....્્્્્