*દીકરી નારાજ થઈ ગઈ!*
*પપ્પા* જ્યારે *ઓફિસે* જવા લાગ્યા ત્યારે એમની *લાડકી દીકરી આજે ને આજે જ એક્ટિવા લાવવા માટે જીદ કરવા લાગી.* પપ્પાએ *આજે ને આજે* નહિ લાવી શકું, *મજબૂર છું* પણ તેમની *લાડકી દીકરી માને તો ને!* દીકરીએ *જીદ*માં આવી *પપ્પા* સાથે *વાત કરવાનું બંધ* કરી દીધું.
*પપ્પા પણ બિચારા શું કરે?પપ્પાએ ઓફિસેથી દીકરીને મનાવવા* બહુ જ *કોશિશ* કરી પણ *દીકરી ફોન ઉઠાવે તો ને? ચિંતામાં ને ચિંતામાં પપ્પાની મન:સ્થિતિ બગડવા લાગી* અને તેથી *છાતીમાં દર્દ* થવા લાગ્યું. તરત જ *શેઠ* પાસે ગયા અને *તાત્કાલીક લૉન