આપણે બધાએ મહાન લોકોની આત્મકથા ક્યારેક એમના મોઢે સાંભળી હશે તો કયારેક બીજા દ્વારા જાણી હશે. પણ એક સામાન્ય માણસની આત્મકથા કેવી હશે ? એક સામાન્ય બસ ડ્રાઇવર ના જીવનમાં શું શું બને છે ને એના પરિણામ સ્વરૂપે શું નિર્ણય લે છે ? તો પ્રસ્તુત છે સામાન્ય માણસમાંથી મહાનતા તરફ લઈ જતી એક સ્ટોરી , નામ છે - બસ ડ્રાઇવર ની કહાની BY - HARSH MEHTA.