આપણા જીવનમાં.... સપના ઓ જોઈએ છીએ, રાત ના... સાચા પડે છે, સવાર ના... જોઈએ છે ??ત્યારે મળતું નથી... અને, મળે છે. ત્યારે એ જોઈતુ નથી... બસ, આમ જ ચાલ્યા કરે છે, આપણા જીવનમાં જીવવું હોય ત્યારે મૃત્યુ મળે છે અને મરવુ હોય ત્યારે જીવન મળે છે.... આપ મેળે જ બધું બદલ્યા કરે છે, આપણા જીવનમાં ... એમાં તો કોઈ નું કાઇ ચાલતું નથી..