સવાલ - "દરેક સવાલ નો જવાબ કયા છે ?" જવાબ- આપની અંદર જ છે બસ સાચી જગ્યા એ શોધવા ની જરૂર છે (matrali- ભગવદ્ ગીતા, બાઈબલ, કુરાને શરીફ, કે કોઈ પણ ધમૅ ગ઼ંથ ને પૃેકટીકલી સમજવા થી મળી જાય છે ) Try it કારણ કે આ બધુ ભગવાન કહિ ને ગયા છે .આશા છે મને મારા સવાલો ના જવાબ મળયા અેવા તમને પણ મળે . Be happy ,Be positove,ceep smiling