મારાં માં મુજ થી હું રીસાઈ ગઈ છું....સમય ની સાથે હું ખુદ થી ધકેલાઈ ગઈ છું....જીવન માં ધણાં ની સંવેદનાં માં હું સમાઈ ગઈ છું.....ધણું બધું કરવાં છતાં પણ માણસો નાં મેળા માં હું પરાઈ થઈ ગઈ છું.....સંબંધો નાં સથવારે પણ હું એકલી થઈ ગઈ છું....છતાં પણ...ઈશ્વર ની અારાધના માં હું અમીર થઈ ગઈ છું..