મિશન વસુંધરા
થોડી ક્ષણ હું મારી જાત ને અંતરિક્ષ માં હોવાનો અનુભવ કરતો, અને એ અંતરિક્ષ ના તારા મંડળ માં ખોવાઈ ગયો... હજુ આગળ ની સફર રોચક હશે અને રોમાંચિત કરી મુકશે.. એ નક્કી...અભિનંદન સુનિલ..સાયન્સ ફિક્સન લખવા બદલ અને આટલું સરસ લખવા બદલ, આંકડાકીય ભૂલો અહીં અસ્થાને છે, જો હોય તો..બાકી સફર માં મજા પડી..
http://matrubharti.com/book/11435/