પ્રણય દરિયાની વચ્ચે મારી અસંમજસતા, "પ્રણવ". જે ટુક સમયમા સંપૂણૅ સજૅન તમારી સમક્શ રજુ કરીશ. દૃશ્ય-૨ (શાળાના સમયમા રીશેષ ના નાસ્તા એ અમારા અન્ન સાથે મન પણ એક કરેલા. અકબર-બિરબલ નો ઈતિહાસ અને આરૂણીની વાતો અમે સાથે પાસ કરેલી. વખતે એકવાર શહેરમા તોફાન થયેલુ એ સમયે હુ અને સકીલ મસ્જિદ મા હતા. અને મૌલાનાએ કહ્યુ બાહર મત જાના અભી સમય ઠીક નહી હૈ. કોમવાદ કા ઝગડા તુમકો નહી છોડેગા. અમે એકબીજાની સામે જોયુ અને પુછયુ કોમવાદ ? આવુ તો કોઈ દિ ભણવામા નહોતુ.️️️) બસ ત્ત્યારથી હુ હીન્દુમા ખોવાયો ને એ....