Gujarati Quote in Jokes by Ketan

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દાદા દવાખાનામા મરવાની અણી પર હતા.

દાદા:- મોટા દિકરાને - મણીનગર ના ૧૫ બંગલા તારા

વચેનાને- કાકરીયા રોડના ૨૫ ફલેટ તારા

નાનાને- ઉત્તમનગર રોડની બેય સોસાયટી તારી

પડખે ઉભેલી નર્શ આ બધુ સાંભળીને ખુબ ખુશ થતા માજીને બોલી- નશીબદાર છો આટલા ધનવાન પતિ મળ્યા

માજી:- તંબુરો નશીબદાર , છાપા વેચવા ની વાત કરે છે.....

Gujarati Jokes by Ketan : 10249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now