Gujarati Quote in Shayri by Nirav Chauhan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીડમાં એકાંત મળે ને એકાંતમાં “તું”
આયનો શરમાય મારા માં જડે “તું”
આંખો આંજતા કીકીમાં ચમકતી “તું”
હૃદયની દરેક શ્વાસે ધબકતી રહે “તું”
તારા-મય હું આ ખાલીપણું એ શું ...??

-નિરવ ચૌહાણ

Gujarati Shayri by Nirav Chauhan : 111826511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now