બનાવી દીધા છે તારા સપનાઓ ને મારા તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું...

        કોણ છું હું તારા માટે..

કરું યાદ વિતાવેલી દરેક પ્રેમ ભરી પળો ને તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું...

        કોણ છું હું તારા માટે..

લડવા તૈયાર છું તારા એક હાસ્ય માટે દુનિયાથી તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું...

        કોણ છું હું તારા માટે..

બની ગયો તારા દરેક દુઃખ નો સહભાગી તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું...

        કોણ છું હું તારા માટે..

દુર થઇ જઈશ એમ વિચારી ને કરું છું તને પળ પળ યાદ તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું...

        કોણ છું હું તારા માટે..
                                   -Nirav Chauhan(Nik)^_^

Gujarati Shayri by Nirav Chauhan : 111025384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now