English Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા દાદાના પપ્પાએ રોપેલી "ખાટી આંમલી" સને ૨૦૦ વર્ષ બાદ સને.૨૦૧૭ ના બનાસ નદીના પૂરમાં આ વૃક્ષ પડી ગયું.દાદાના પપ્પાની આ આણમોલ યાદ માત્ર ફૉટોમાં હું સાચવી રહ્યો છુંગુજરાત રાજ્યના રાધનપુર તાલુકાનાં "ગોતરકા" ગામે તળાવના કિનારે આ વૃક્ષ હતું જે જગ્યા દાદા "નથુદાદા"નીઃ વાડી તરીકે ખ્યાત હતી.
આ વૃક્ષ ઉપર આશરે ૧૨૫ જેટલા મોટી ભમરીવાળાં મધ હતાં.નીચે બતાવેલો પીક ઝાંખો છે કેમકે મારા બ્લેક વ્હાઇટ સદા કેમેરાથી ક્લિક કરેલો છે.આશરે ૩૫ વર્ષ પહેલાં મોબાઈલનો મારાં હાથમાં જમાનો ન્હોતો.
. - વાત્સલ્ય

English Whatsapp-Status by वात्सल्य : 112015105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now