કોઈને એવો વહેમ હોય કે પૈસા ભેગા કરીને ક્યાં જશો તો એ લોકોને માત્ર એટલું જ કહીશ કે ખિસ્સા ખાલી કરીને એક વાર હોસ્પિટલ, સ્કૂલ કે માર્કેટમાં આટો મારી લેવો એટલે સમજાય જશે કે પૈસા ભેગા કરીને ક્યાં જશુ.... (આજના સમયની કડવી સચ્ચાઈ) ✅✅
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》