🙏🙏આજનો જ નહીં દરેક ઉગતો દિવસ શાંતિથી વિતે તેવી મનોકામના છે.
થોડી ખુશી થોડા પડકારો આવે !આવતા રહે, તે જ જીંદગીની યોગ્ય ધારણા છે.
દીવડો તો પ્રગટી રહેવાનો વર્ષોવર્ષ ઈશ્વર સમક્ષ કે ઘર આંગણિયે.
કોઈ જીવનમાં અંધકાર ભાળી 'અંતર મનનો દીપ પ્રજ્વલિત' થાય તેવી શુભકામના છે.🦚🦚
🚩🪔દિવાળી નાં પાવન પર્વની શુભકામનાઓ 🪔🚩