🙏🙏ઈશ્વરની 'આરાધના' શુદ્ધ મનથી સ્થાપિત થયેલા 'મંત્રોના મંત્રોચ્ચારથી' થાય તો તે આરાધનાનું સંગ્રહિત થયેલું 'પુણ્ય સંકટ' સમયે કામ લાગે છે.
જ્યારે તંત્ર દ્વારા કોઈ લાલચ થી કરવાંમાં આવેલી 'સાધના' કોઈ એક ભૂલથી 'વિરોધાભાસ' પેદા કરીને 'લાભ' ઓછો અને 'નુકસાન' વધુ કરી શકે છે.
🚩કાળી ચૌદશ નાં પાવનપર્વની સર્વને શુભેચ્છાઓ 🚩