“પ્રાર્થના”
ભક્તનો સવાલ:-
જો તું હાજર રહેવાનો હોય,
તો જ પાછા દરવાજા ખોલાવજે..
બાકી, ખાલી મુર્તિ જોવા હું હવે, ધક્કો નહીં ખાઉં ..!
પ્ર્ભુનો જવાબ:
તને જો ભરોસો હોય કે અંદર હું છું જ, તો જ આવજે..
બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નહીં ..
મંદિર સુધી પહોંચવું એ શરીર નો વિષય છે …
પરન્તુ ઇશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે…
🙏
- Umakant