રાતના રંગરૂપ ધણા અતરંગ છે,
રીત રાતની જાણે ચોર કેરી ધાત,
કોણ ક્યાં શું જુએ છે અહીં?
અકળ છે આ અંધકારની રાત,
લુંટે છે કોઈની નિંદ રાતની એ આગ
તો ક્યાંક વેરે છે વિજ્ઞાન ની એ વાત
પાગલ પ્રેમીને તેમાં દેખાઈ છે પ્રેમ
પુરુષાર્થી ને એ દિવસનો આરામ
-હીના રામકબીર હરીયાણી
- Heena Hariyani