પ્રશ્ન:ખાંડ ગળી હોવા છતાં આપણી
દુ:શ્મન કેમ છે?
જવાબ:પક્ષ ખાંડ ગળી છે.
સાધ્ય: ખાંડ આપણી દુ:શ્મન છે.
સાબિતી: ખાંડને હિન્દીમાં “चीनी” કહે છે
અને, ખાંડથી બનેલી ચાસણીને હિન્દીમાં
“पाक” કહે છે.
चीन और पाक (પાકીસ્તાન) આપણા દુ:શ્મન છે.
તેથી ખાંડ આપણી દુ:શ્મન છે.
इति सिध्धम प्रमेय ॥
😆🕺🏻
- Umakant