# *ઉદાસ જિંદગી..!!!*
*****************#આવકાર ™
કેવી રીતે 22 વર્ષ થી 55 વર્ષની આ સફર પુરી કરી ખબર જ ના પડી 😔
શુ પામ્યા શુ ગુમાવ્યું ખબર જ ન પડી બચપણ ગયુ,.. ગઈ જવાની,.. ક્યારે પ્રોઢઃ થયા ખબર જ ના પડી..!!
કાલ સુધી તો દીકરો હતો, ક્યારે સસરો થયો ખબર જ ના પડી..!! અને કોઈ કહે તું ડફોળ છે,. કોઈ કહે તું હોશિયાર છે,.. શુ સાચું હતું ખબર જ ના પડી..!!
પહેલા માં બાપ નુ ચાલ્યું પછી પત્નીનું અને પછી ચાલ્યું છોકરાઓનું મારું ક્યારે ચાલ્યું એ તો ખબર જ ના પડી..!!
દિલ કહે છે હજુ જવાન છુ, ઉમ્ર કહે છે સાવ નાદાન છુ,.. બસ આ જ ચક્કર માં કયારે પગ ઘસાઈ ગયા ખબર જ ના પડી..!! અને વાળ જતા રહ્યા ગાલ લબડી ગયા ચશ્માં આવી ગયા કયારે સુરત બદલાઈ ગયી એ પણ ખબર જ ના પડી..!!
કાલ સુધી કુટુંબ જોડે હતા,.. કયારે માળો વિખરાયો કયારે નજીકના દૂર ગયા કંઈ ખબર જ ના પડી અને ભાઈ બહેન સગા સબંધી ટાણે તહેવારે ભેગા મળે ક્યારે ખુશ થઈ આ *"ઉદાસ જિંદગી"* ખબર જ ના પડી ..!!
🌸🌸હજુ પણ છે જિંદગી...
તમારા પાસે એ..... જીંદગી ને જી ભરી જીવી જ લેજો... *પછી ન કહેતા કે............* *ખબર જ નહોતી
- Megha