તારી સાથે વિતાવેલી પળ,
આવે યાદ ને,મચાવે દિલ માં હલચલ,
તું પૂરી દુનિયા ને ભૂલે ઠીક છે,
મને કેમ ન યાદ કરે તું, એક પળ,
ફરિયાદ ન કરું ત્યાં સુધી સમજે નહી તું?
તું આવીજા ને મુજ સંગાથ બે પળ..
તારા વગર થઈ જાઉં છું હું, વિહવળ...
આપી જા પાછી મને મારા જીવ,
જિંદગી ની, એ યાદગાર પળ...
- Mrs Farida Desar foram