બીજ ગમે તેટલું સારું હોય, એને ખેતરમાં નાંખી દેવાથી, કે પછી થોડું જમીનમાં દાટી દેવાથી, કોઈ જ ફર્ક નથી પડતો મબલખ ઉત્પાદન માટે એની પાછળ એક ખેડૂતની અઢળક શારીરિક મહેનત લાગતી હોય છે. સંતાન પણ એક બીજ છે, એની પાછળ સમય આપીએ, કેમકે, ખેતરનો પાક તો સમયાંતરે અસંખ્ય વાર લઈ શકાય છે. સમજાય એને વંદન ને ના સમજાય એને વિનંતી મારા ભાઈ.
- Shailesh Joshi