કારણ કોઈપણ હોય, સંબંધોમાં તિરાડ પડવાનો
ખરો અર્થ એજ કે, કોઈ એક વ્યક્તિનાં નસીબમાં
સારા માણસનો સાથ નથી લખ્યો, ને બીજા નંબરે આવતા વ્યક્તિનાં નસીબમાં ખરાબ માણસ નથી લખ્યો, માટે જીવનમાં હંમેશા, બીજાં નંબરના વ્યક્તિ જેવા બનવાનો પ્રયત્ન કરીએ.
- Shailesh Joshi