આપણે પોતે કે પછી અન્ય કોઈ, દરેકને
પોતાનું જીવન પોતપોતાની રીતે
જીવવાનો પુરો અધિકાર છે,
એના માટે શર્ત માત્ર એકજ કે,
એ અધિકારની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ,
માટે શક્ય હોય ત્યાં સુધી
જો આ બાબતે કોઈને કહેવા,
સાંભળવાનું ઓછું હશે, તો
જીવન જીવવાની વધારે મજા આવશે, આપણને પણ, અન્યને પણ.
- Shailesh Joshi