“ કુંડું અને કોડિયું”
“કુંડું અને કોડિયું બે’ય એકજ જ માટી થી બને છે,
પણ
બંન્ને નો આકાર અને હેતુ
જુદા-જુદાં હોય છે.
તેવી જ
રીતે આપણી માનવ જાત પણ પ્રભુ એ માટી માટીમાંથી
બનીવેલ છે.
પણ બંન્ને નાં આકાર અને
હેતુ જુદાં-જુદા છે.
આપ કુડાં રુપી જીવન માં
લાગણી નાં એવાં
છોડ વાવો કે સામે વાળો લાગણી સભર થઇ જાય
અને આપ કોડિયાં રુપી
આંખ થી એવું વહાલ
વરસાવો કે સામે
વાળાનાં જીવન માં
અજવાળું
પથરાઇ જાય.“
🙏🏻
- Umakant