મારી વાત ખોટી હોય તો કહેજો, આપણે ભવિષ્યના
સપનાઓ જોવાની શરૂઆત લગભગ અર્ધ પરિપક્વ ઉંમર, મતલબ કે, 14/15 વર્ષની ઉંમરથી લઈને 20/22 વર્ષની ઉંમર સુધીમાં થઈ જતી હોય છે, કે જેને આપણે કાચી ઉંમર પણ કહીએ છીએ, અને આપણા મા-બાપ, એતો આપણો જન્મ થયો પણ ન હોય ત્યારથી આપણા ભવિષ્યને ઉજળું, અને સલામત કેવી રીતે બને એજ એ બંનેનું સહિયારું ધ્યેય રાખતા હોય છે, તો આપણે કોના સપનાઓ ને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ ?
- Shailesh Joshi