સાચે જ હું તારા પ્યારમાં આંધળો બની ગયો છું.. કેમકે હું સતત તારી યાદમાં સમય વિતાવું છું.
લોકો કહે છે અને કહેવત પણ છે કે આ તો પ્યારમાં અંધ બની ગયો.
સાચે જ મારી આંખો અંધ થવાના એંધાણ છે.તે પહેલાં ખૂબ બધી યાદો આંખોમાં સંઘરી લઉં.પછી મને ખબર છે કે અંધને તું ક્યાં પ્રેમ કરવાની!!!
- વાત્સલ્ય
- वात्सल्य