🙏🙏'ગુલાબ' ક્યાં ભુલી જાય ખીલવાનું, ભલે 'હજરો કંટક' તેની આસપાસ સ્થાયી રહ્યા,
તેની 'ખુશ્બુ ની ફોરમથી' ખેંચી લાવે સમીપે, જે તેનાં 'અસ્તિત્વને' સમજનારા રહ્યાં.
જીંદગી 'ક્ષણો ની બાદબાકી' રહી,બસ એટલું જાણી લો પછી અસ્ત થવાનો 'ડર' બતાવનાર ક્યાં રહ્યા?
જીંદગી જીવો બસ આ 'પુષ્પ સરીખી' સંધ્યાએ કરમાઈ જવાનું તો પણ 'ખીલવવામાં' શરમાવાનું નહીં.
🌹Happy Rose day 🌺
- Parmar Mayur