દિવસ વીતી ગયો રાત વીતી ગઈ માસ વીતી ગયો સાલ વીતી જશે !
આ ડિસેમ્બરની કળકળતી ઠંડી અને બે હજાર ચોવીસ વીતી જશે.
જેને મળવાનું બાકી છે,તેમને મળી લો આ સાલ પાછી નહિ આવે.!
કેમકે સમય માસ સાલ બધુંજ બદલાય છે,જિંદગી બદલાતાં વાર નહિ લાગે.
- વાત્સલ્ય
(ગુડ બાય ૨૦૨૪ અને દસ દિવસમાં વેલકમ ૨૦૨૫)