ઈશ્વર...
શ્રદ્ધાના નામે
અંધશ્રદ્ધા વેચાય છે..
ઈશ્વરના નામે
પથ્થરો પૂજાય છે...
વિશ્વાસના હવે
વળતર અપાય છે...
ને પાખંડના પણ
બજાર ભરાય છે...
કર્મોનો હિસાબ
કોણે જાણ્યો છે..!!
ને કપડાથી માણસ
ઓળખાય છે...
ધર્મમાં ભળી ગયું છે
આજે ધતિંગ..
મંદિરમાં પણ ઈશ્વર
ક્યાં દેખાય છે..!
🙏🏻
From :-
WhatsApp
જાણે છે કાળા માથાના માનવીને..
જગતનો નાથ પણ જોને મલકાય છે..
- Umakant