કેટલા વખત થી કઈ લખ્યું નથી, મે કેટલા વખત થી કોઈ ધૂન વગાડી નથી. હમણાં કોઈ મૂડ નથી. કોઈ ચિત્ર સર્જાતું નથી. કેમ કોઈ કલ્પના આકાર લેતી નથી. અરે કોઈ કલ્પના જ કેમ થતી નથી.
જીવનમાં પૂરજોશ કામ કરતા કરતા જ્યારે અચાનક થંભી જાઓ , અને તમારાથી તમારું ગમતું કામજ શક્ય ન બને ત્યારે હતાશ કે નિરાશ ન થતા પણ સમજી જજો કે તમારાથી કઈક મોટું સર્જન થવાનું છે. ક્રિએટિવ બ્રેક આનેજ કહેવાય.
- Sarika Sangani