🙏🙏 એક પાગલખાના નાં સાહેબને કોઈએ કહ્યું કે આ પાગલો નેં'શાંતિ' કોઈ જાતની બહારની "ચિંતા" ન જ નહીં ને?
પેલા સાહેબે શાંતિથી હળવેથી જવાબ આપતા કહ્યું: આ વધુ પડતી ના કામની બહારની "ચિંતાઓ" કરીને જ તો "પાગલ" બની અંદર આવ્યા છે.🦚🦚
🤯World mental health day ❤️🩹
- Parmar Mayur