Gujarati Quote in Good Morning by Parmar Mayur

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏આ ભવમાં જીંદગી જીવીલો આવતા ભવની કંઈ જ ખબર નથી.

પરપોટા જેવું જીવન કાલે શું થવાનું! કોઈને કંઈ ખબર નથી,

જરુર વગરની નક્કામી ચિંતા શીદને કરવી, આપણું કામ એ નથી.

આજ આપણી ને અન્યની સુધરે બસ એથી વિશેષ કોઈ કામ નથી.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111957176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now