🙏🙏અરે જીંદગી "ચા" થી થાય મુલાકાત અને અંત કદાચ થાય, તોપણ ચા થી થાય એવું 'ઇરછું' છું.
આ "ચક્ષુ એ જાગીને સપના જોયા" હજાર, એક બે પુરા થાય તેવું ઇરછું છું.
રસ્તાની વાટે નીકળી ગયો છું કોઈ "કદમ થી કદમ" મિલાવે તેવું ઇરછું છું.
નીકળ્યો "ઈચ્છાઓનું પોટલું" લઈ ભરબજારે!એક બે ઈરછા 'ખરીદનાર' મળી જાય તેવું ઇરછું છું.🦚🦚
- Parmar Mayur