Gujarati Quote in Good Morning by Parmar Mayur

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏એક "સમજુ ભાઈબહેન" નો સંબંધ હંમેશા તલવાર અને ઢાલની જેવો 'પરસ્પર સંકળાયેલો હોય છે.

જો "ભાઈ ઢાલની જેમ" બહેનનું રક્ષણ કરવા તૈયાર છે. "બહેન તલવારની" જેમ ગમે તેવી યુદ્ધ રૂપી મુશ્કેલીઓ, આફતો સામે લડી લે છે.

🚩ભાઈબીજના પવિત્ર અને પાવન પર્વની સર્વને શુભકામનાઓ 🚩

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111956694
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now