🙏🙏અરે,, ચાલને દોસ્ત દિવાળીનો તહેવાર એક દીપક થી બીજો દીપક પ્રગટાવી મનાવી લઈએ.
કોઇ નાદાન બાળકના મુખ પર હાસ્યની લાલિમા લાવવા તારામંડળ ની જેમ ટપ ટપ કરતા સળગી જઈએ.
ખુદનું સુખમાં જીવન છે તો કુદરતની મહેર છે. બસ! આ ન્યાયે કોઈને ખુશીની પળો આપતા જઈએ.
એકબીજાને પોતાના સમજી ધર્મ નાત જાત કે અન્ય ભેદભાવોને ભુલી દીવાળી નો તહેવાર મનાવી લઈએ.
🪔સર્વેને દીવાળીના પાવન પર્વની હૃદયપૂર્વક શુભેચ્છા🪔
- Parmar Mayur