🙏🙏આ જી વન અનમોલ છે, પછી રણમાં પડ્યા હોય મરણમાં એ રીતે શીદને જીવીએ.
પ્રત્યેક ક્ષણને ગંભીર બનાવી, હળવીફૂલ જીંદગીને ખુદ ભારેખમ શીદને કરીએ.
થોડો ખુદ થી ખુદને સમજી પ્રેમ કરી લઈએ, પછી શીદને એકલતા સૂર રટીએ.
જીવનમાં જાણ્યું ખુદનું મહત્વ ખુદથી! બસ પછી હર્યાભર્યા વનમાં પાનખર થી શીદને ડરીએ.🦚🦚
- Parmar Mayur