Gujarati Quote in Good Evening by Parmar Mayur

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏કોઈએ કંઈક તો 'ગુમાવ્યું' હોય છે કંઈક પામવા માટે એમ જ 'કંઈ પ્રાપ્ત થાતું નથી'.

જ્યારે 'ઉષાએ' ગુમાવ્યો સુરજ ત્યારે 'સંધ્યાના' ભાગે થોડી ક્ષણો આવતી હોય છે.

યુવાની 'સમયના ભોગે' અઢળક મહેનત કરી ત્યારે 'સુખનાં સમય' આવતો હોય છે.

કુદરત ક્યાં કદી કશું 'એમ જ આપે', એક શ્વાસ લેવા માટે એક 'શ્વાસ આપવો પડતો' હોય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Evening by Parmar Mayur : 111956097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now