Gujarati Quote in Motivational by મનોજ નાવડીયા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો સારાં ને માણસ કાચો,
તોલ માપથી કહે એ જ પાકો,

જાળ બિછાવી કરોળિયો શું કરે,
ભ્રમ ફેલાવી એ તો જીવને પકડે,

મન ફરે ચારેય ખોટી બાજુ,
કોઈ કહે હું તો થોભી રાખું,

સાચી પડે આ જીવની વાત,
જો મનને "હું" નો વહેમ ના આવે.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111956045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now