🙏🙏સંધ્યાને સુરજનુ ઘેલું લાગ્યું કે સુરજને સંધ્યાનું સમજાતું નથી.
એક વાત પાકી બન્નેના મિલન વિના રજની નું અસ્તિત્વ ઉભરાતું નથી.
સંધ્યાનું મિલન ઝંખતો રવિ રાહની નજરે ત્વરિત વિલુપ્ત થાતો નથી.
જ્યારે મળે સંધ્યાનું આલિંગન ત્યારે ધગધગતો સુરજ આથમવામાં શરમાતો નથી.🦚🦚
- Parmar Mayur