“જો*.....
*જમીન પર હોત તો*
*વિવાદો ના ટુકડામાં હોત*,
*અદાલત ના ચુકાદામાં હોત*,
*છાપાનાં પહેલા પાને હોત.*..
*પણ*,.....
*સારું છે કે આકાશમાં* *વાદળોની ગોદમાં છે*... *એટલે...જ*......
*જમીન પર કવિતાઓ સાથે ગઝલોમાં પણ સુરક્ષિત* *છે*...”
*શરદ પૂનમની ખુબ ખુબ શુભેચ્છા*🌕👍🏼......
🕺
- Umakant