Gujarati Quote in Thought by Parmar Mayur

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏 એક સફરમાં અજાણતા મળેલા બે જીવ પરસ્પર વાતો કરવા લાગ્યા.

એક દુઃખી બીજા દુઃખીને પરસ્પર એકબીજાનું દુઃખ કહેવા લાગ્યા.

એક ગજબનો જાદુ થયો આ વાતોથી! અસહ્ય મન નો ઉકળાટ હળવો થવા લાગ્યો.

ઘડી બે ઘડીની વાતો હશે! હા કિન્તુ વિચારોમાં દુઃખના ઔષધ મળવા લાગ્યા.🦚🦚

- Parmar Mayur

Gujarati Thought by Parmar Mayur : 111954402
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now